Skip to content
SSLPSS logo Shree Saurashtra Leuva
Patel Seva Samaj
Vadodara
Become a Member
  1. Home
  2. About SSLPSS

About SSLPSS

Shree Saurashtra Leuva Patel Seva Samaj, Vadodara. Trust Reg. No. A-2698, dated 19-06-1989.

Samaj members
Since 1989Serving the community of Vadodara
Who We Are

About Us

શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ વડોદરાની શરુઆતનો ઇતિહાસ આ મુજબ છે. સન ૧૯૮૪-૮૫ ના અરસામાં સૌરાષ્ટ્રમાં ભયંકર દુષ્કાળ ની પરીસ્થિતિ ને લીધે ઘાંસચારાની તીવ્ર તંગી સર્જાઈ. આ પરિસ્થિતિ ને લીધે સૌરાષ્ટ્ર ના લેઉવા પટેલો પોતાના પશુ ધન માટે ઘાંસચારાની શોધમાં મધ્ય ગુજરાત વડોદરાની આસપાસ આવવા લાગ્યા. વડોદરામાં આવતા સૌરાષ્ટ્રના લોકોને પોતાના સગા સબંધી ન હોવાને લીધે રહેવાની અને જમવાની ખુબજ મુશ્કેલી પડતી હતી.

આ પરિસ્થિતિ નો વડોદરામાં ધંધા/સર્વિસ અર્થે સ્થાયી થયેલ શ્રી કિશોરભાઈ મોવલીયા તથા શ્રી ધીરુભાઈ બુહા ના ધ્યાનમાં આવતા તેમને એવો વિચાર આવ્યો કે આપણે ભાઈઓ માટે કંઇક એવું કરવું જોઈએ જેથી તેમને રહેવાની મુશ્કેલી ના પડે. આ વિચારને લઈને તેમને વડોદરામાં સ્થાયી થયેલ બીજા સૌરાષ્ટ્રના લેઉવા પટેલો નો સમ્પર્ક કર્યો.

સમાજનો પૂર્વ ઇતિહાસ

History of Patel Samaj

The complete history of the Samaj (in Gujarati). Tap a page to read it full screen.

Become a Member

We can do Best Together

  • Kindly do not consider if Daughter of you family is married already.
  • Provide at least one address proof copy.
  • Along with the Member's Education details, provide a copy proof as well.
  • Reference from already existing members or trustees signature is necessary.
Become a member

Subscribe to our Newsletter

Get the latest news, events and announcements of the Samaj in your inbox.