સ્નેહી સ્વજન શ્રી,
Dear Swajan Shri,
આપણા સમાજની મુખ્ય સમસ્યા પોતાનાં દીકરા-દીકરીઓ માટે યોગ્ય ઘર અને વર શોધવાની છે, આજે કોઈની પાસે સમય નથી એવી પરિસ્થિતિમાં આપણાં દીકરા-દીકરીઓ માટે યોગ્ય પાત્રની શોધ માટે જ અમે આપની મદદે આવ્યા છીએ. આપ સૌનાં સંતાનો માટે વેવિશાળ પસંદગી અભિયાન દ્વારા એક વિશેષ તક ઊભી કરી રહ્યા છીએ. પરમેશ્વર જોડી બનાવીને જ મોકલે છે, પરંતુ એમનું સરનામું શોધતા સમય વહી જાય છે. અમે આ સરનામું શોધવામાં આપને મદદરૂપ થવા તેમજ જીવનસાથી વિશેની જટીલ સમસ્યાના ઉકેલ માટે પાયાની માહિતી લોકોને પૂરી પાડવાનું માધ્યમ બની શકીએ એ ઉદ્દેશથી શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ ‘‘મેરેજ બ્યુરો’’ થકી આ કાર્ય કરી રહ્યા છીએ. આપનાં સગાં-સંબંધીઓ અને સ્નેહીમિત્રોને પણ આ સાથેના રજીસ્ટ્રેશન ફોર્મની ઝેરોક્ષ કરાવી અને ભરાવડાવી પસંદગી અભિયાનમાં સામેલ થવા આગ્રહ કરવાનો છે.
The main problem of our Samaj is finding a suitable home and groom for our sons and daughters. Today, in a situation where nobody has time, we have come to your help only to search for a suitable match for our sons and daughters. Through the Vevishal Pasandgi Abhiyan (engagement selection campaign), we are creating a special opportunity for the children of all of you. God sends every couple already made, but time passes in finding their address. With the aim of being helpful to you in finding this address, and of becoming a medium that provides people with basic information for solving the complex problem of a life partner, we are doing this work through Shree Saurashtra Leuva Patel Seva Samaj “Marriage Bureau”. You are also urged to get your relatives and friends to make photocopies of the accompanying registration form, get them filled, and join the Pasandgi Abhiyan.
આ ફોર્મના બાયોડેટાની વિગત સમાજ દ્વારા પ્રકાશિત થતા અંતરંગ ત્રિમાસિક અંકમાં પ્રકાશિત કરવામાં આવશે. ફોર્મ ઉપરના સરનામે મોકલવા વિનંતિ, કવર ઉપર ‘‘મેરેજ બ્યુરો’’ અવશ્ય લખવું.
The bio-data details of this form will be published in the internal quarterly issue published by the Samaj. Kindly send the form to the above address; be sure to write “Marriage Bureau” on the envelope.
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજની દરેક સમાજ-સંસ્થાઓના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, હોદ્દેદારો અને ટ્રસ્ટીશ્રીઓ તેમજ ખાસ આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતા સમાજ અગ્રણીઓએ આ સાથે મોકલાવેલ રજીસ્ટ્રેશન ફોર્મની વધુમાં વધુ ઝેરોક્ષ નકલ કરાવી આ સમાજ દ્વારા આયોજિત પસંદગી અભિયાનમાં જરૂરિયાતમંદ કુટુંબોને જોડી ભાગ લેવા આપના સંનિષ્ઠ પ્રયાસો કરી આ સેવા કાર્યમાં સહભાગી થવા વિનંતી છે.
The Presidents, Secretaries, office-bearers and Trustees of every Samaj-institution of the Saurashtra Leuva Patel Samaj, and especially the Samaj leaders who run this kind of service activities, are requested to make as many photocopies as possible of the registration form sent herewith, to connect needy families to take part in the Pasandgi Abhiyan organised by this Samaj through your sincere efforts, and to become partners in this service work.
નોંધNote
- ૧1આ પસંદગી અભિયાનમાં ભાગ લેનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી ગ્રેજ્યુએટ, ડીપ્લોમા અને સમકક્ષ રહેશે.The educational qualification of the candidate taking part in this Pasandgi Abhiyan will be at least Graduate, Diploma or equivalent.
- ૨2આ ઉમેદવારના ફોર્મમાં ભરાયેલી વિગતોના આધારે જ ઉમેદવારની સંપૂર્ણ વિગતો સાથેની પરિચય પુસ્તિકા પ્રસિધ્ધ કરવામાં આવશે, પુસ્તિકામાં છપાયેલી માહિતી/વિગતોની ખરાઇ કરવાની જવાબદારી ઉપયોગ કરનારની રહેશે જેની કાયદેસરતા માટે સમાજ જવાબદાર નથી.An introduction booklet with the complete details of the candidate will be published only on the basis of the details filled in this candidate's form. The responsibility of verifying the information/details printed in the booklet will be of the user; the Samaj is not responsible for its legality.
- ૩3આ ફોર્મ પૂરેપૂરી વિગત સાથે વાંચી શકાય તેવા અક્ષરોમાં ભરી પાસપોર્ટ સાઇઝ ૩.૦ X ૪.૦ સે.મી.ના બે લેટેસ્ટ કલર સ્વચ્છ ફોટા સાથે મોકલી આપવું. ફોટા ઉપર સ્ટેપલર પીન કે ટાંકણી લગાડવી નહીં.Fill this form with complete details in readable letters and send it with two latest, clear colour photos of passport size 3.0 X 4.0 cm. Do not put a stapler pin or pin on the photos.
- ૪4જન્મ તારીખના પુરાવા માટે જન્મનો દાખલો અથવા સ્કૂલ લિવિંગ સર્ટી.ની નકલ મોકલવી ફરજિયાત છે.For proof of date of birth, it is compulsory to send a copy of the birth certificate or School Leaving Certificate.
- ૫5અભ્યાસના પુરાવા માટે છેલ્લા વર્ષની માર્કશીટની નકલ અથવા ડિગ્રી પ્રમાણપત્રની નકલ મોકલવી ફરજિયાત છે.For proof of education, it is compulsory to send a copy of the last year's marksheet or a copy of the degree certificate.
- ૬6રજીસ્ટ્રેશન ફી. રૂા. ૫૦૦/- રોકડા / ઓનલાઇન Net Banking / Google Pay / etc. HDFC BANK, BIDC GORWA BRANCH, VADODARA. A/C. NO. 99999978011199, IFSC CODE: HDFC 0005367 ની ફોટો કોપી મોકલવી જરૂરી છે.Registration fee Rs. 500/- cash / online Net Banking / Google Pay / etc. HDFC BANK, BIDC GORWA BRANCH, VADODARA. A/C. NO. 99999978011199, IFSC CODE: HDFC 0005367 – it is necessary to send its photocopy.
- ૭7આ રજીસ્ટ્રેશન ફોર્મમાં ભરાઇને આવેલી વિગતો મુજબ જ વેવિશાળ પસંદગી અભિયાન ની પરિચય પુસ્તિકા પ્રકાશિત થશે.The introduction booklet of the Vevishal Pasandgi Abhiyan will be published only as per the details filled in this registration form.
રજીસ્ટ્રેશન ફી રૂા. ૫૦૦/-Registration fee Rs. 500/- રોકડા / ઓનલાઇન Net Banking / Google Pay / etc.Cash / online Net Banking / Google Pay / etc.
- Bank
- HDFC BANK
- Branch
- BIDC GORWA BRANCH, VADODARA
- A/C. No.
- 99999978011199
- IFSC Code
- HDFC 0005367
- પી. પી. કાનાણીP. P. Kananiપ્રમુખPresident 9978011199
- રાજેશ આસોદરીયાRajesh Asodariyaમંત્રીSecretary 9998954364
મેરેજ બ્યુરો સમિતિMarriage Bureau Committee
- જે. પી. સાવલિયાJ. P. Savaliyaકન્વીનરConvener 9898610620
- રમેશભાઈ અકબરીRameshbhai Akbariસહ કન્વીનરCo-Convener 9825023926
- રસિકભાઈ કાનાણીRasikbhai Kananiમેરેજ બ્યુરો સમિતિMarriage Bureau Committee 9925077766
- ઝવેરભાઇ બાવડિયાZaverbhai Bavadiyaમેરેજ બ્યુરો સમિતિMarriage Bureau Committee 9662019353
- વિરેન્દ્ર પરબિડિયાVirendra Parbidiyaમેરેજ બ્યુરો સમિતિMarriage Bureau Committee 9998213676
- વિઠ્ઠલભાઈ ગજેરાVitthalbhai Gajeraમેરેજ બ્યુરો સમિતિMarriage Bureau Committee 9998008468
- અમર કાર શોરૂમની સામે, બી.આઇ.ડી.સી. પાસે, ગોરવા-રિફાઇનરી રોડ, ગોરવા, વડોદરા-૩૯૦ ૦૧૬.Opposite Amar Car Showroom, Near B.I.D.C., Gorwa-Refinery Road, Gorwa, Vadodara-390 016.
- 8511168921 / 22
- mbpatelsamajbaroda@gmail.com
